મોરબી નજીક નેશનલ હાઈવે અને ઘુંટુ નજીક કરાનો વરસાદ 

- text


મોરબી : મોરબી પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર માવઠું વરસ્યું છે. ઉપરાંત અનેક વિસ્તારોમાં કરાનો પણ વરસાદ થયો છે. જેમાં 8 એ નેશનલ હાઇવે પર આવેલ નેપચ્યુન હાઉસમાં કરાના ઢગલા થઈ ગયા હતા. આ ઉપરાંત ઘુંટુ રોડ ઉપર પણ કરા વરસ્યા હતા.

- text

- text