VACANCY : SANVIS સિરામિકમાં 12 જગ્યાઓ માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SANVIS સિરામિક પ્રા.લિ.માં 12 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલી એપોઈટમેન્ટ લઈને ફેક્ટરીએ રૂબરૂ મળવા આવવાનું રહેશે.


●ડોમેસ્ટિક માર્કેટિંગ -10(M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1થી 2 વર્ષ

●એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન -2(M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1થી 2 વર્ષ


SANVIS સિરામિક પ્રા.લિ.
જેતપર રોડ, કેનાલ નજીક,
પાવડીયારી માતાજી મંદિર પાસે,
જસમતગઢ, મોરબી
મો.નં. 7069706905