તમારા સપનાનું ઘર તૈયાર છે : વેલકમ પ્રાઇડમાં 3 BHKના આકર્ષક ફ્લેટનું બુકીંગ શરૂ

 

રવાપર મેઈન રોડ ઉપર જ રેડી પજેશનમાં ફ્લેટ : 1500થી 1760 સ્કે.ફૂટના તમામ ફ્લેટ કોર્નરના : પાર્કીંગ, કલબ હાઉસ, ગાર્ડન સહિતની અનેકવિધ સુવિધાઓ : દિવાળીના તહેવારોમા બુકીંગ ઉપર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘરનું સુંદર ઘર લેવા ઇચ્છુક મોરબીવાસીઓ માટે સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના પ્રાઈમ લોકેશનમાં વેલકમ પ્રાઇડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 3 BHKના લકઝરીયસ ફ્લેટ સ્પેશિયલ ઓફર સાથે મળી રહ્યા છે. તો આજે ફ્લેટ જોવા પધારો.

મોરબીમાં રવાપર મેઈન રોડ ઉપર પ્રાઈમ લોકેશનમાં વેલકમ પ્રાઇડનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ અહીં રેડી પજેશનમાં 3 બીએચકે લકઝરીયસ ફ્લેટ છે. જે 1500થી 1760 સ્કે.ફૂટના છે. આ તમામ ફ્લેટ કોર્નરના છે. અહીં પાર્કીંગ, કલબ હાઉસ અને ગાર્ડન સહીતની અનેક સવલતો છે.

વેલકમ પ્રાઇડમાં સ્પેશિયલ એલિવેટેડ ટ્રેકસચર પ્લાસ્ટર, સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા, ફાયર સેફટી, જનરેટર, 8 પેસેન્જર કેપેસિટીવાળી બે લિફ્ટ, 24×7 પાણી ઉપરાંત અનેક સગવડ છે જેથી ફ્લેટ ધારકોને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ન રહે.

હાલ અહીં ફ્લેટ બુકીંગ ઉપર સ્પેશિયલ ઓફર મુકવામાં આવી છે. જેમાં દિવાળીના તહેવારો દરમિયાન ફ્લેટનું બુકીંગ કરાવનારને ખાસ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. તો આજે જ અહીંના ફ્લેટ જોવા પધારો.

વેલકમ પ્રાઇડ
રવાપર મેઈન રોડ,
ક્રિષ્ના સ્કૂલ સામે, મોરબી
નિરજભાઈ અઘારા
મો.નં. 9978955060
પ્રકાશભાઈ કાવર
મો.નં.9825237430
બિપિનભાઈ કાવર
મો.નં.9825212113