VACANCY : ટેક્નોપેક પોલીમર્સમાં 9 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી : મોરબીમાં બેવરેજીસ પેકેજીંગ મટીરીયલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની ટેક્નોપેક પોલીમર્સ લિમિટેડમાં 9 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● ટેલીકોલર – 6 (F)
અનુભવ : 1 વર્ષ
અભ્યાસ : ગ્રેજ્યુએટ

● B2B સેલ્સ એક્ઝિક્યુટિવ -3 (M)
અનુભવ : 2 વર્ષ
અભ્યાસ : MBA/ ગ્રેજ્યુએટ


જોબ સમય : સવારે 9થી સાંજે 6
જોબ સ્થળ : જોધપર છાત્રાલય પાસે, મોરબી


ટેક્નોપેક પોલિમર્સ લિમિટેડ
પ્લોટ નં.1, રફાળેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,
રેલવે ક્રોસિંગ પાસે, વરૂડી ચેમ્બર પાછળ,
જાંબુડિયા, મોરબી
મો.નં.9427156361