મોરબી બ્લ્યુ કલબમાં ધમાકેદાર દિવાળી ઓફર !!

ખરીદી સાથે મોબાઈલ સાઉન્ડબાર સહિતની આઇટમો ગિફ્ટમાં તો ખરી જ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : દિવાળીના તહેવાર સમયે જ પોતાના માનવંતા ગ્રાહકો માટે બ્લ્યુ કલબ મોરબી અઢળક નવી બ્રાન્ડેડ વેરાયટીઓ સાથે રૂ.25999ની ખરીદી સાથે મોબાઈલ ફોન અને 17,999 રૂપિયાની ખરીદી ઉપર સાઉન્ડબાર ગિફ્ટ આપવાનું જાહેર કર્યું છે. તો રાહ કોની જુઓ છો આજે રવિવારે પણ બ્લ્યુ કલબ શોરૂમ ખુલ્લો જ છે અને ગ્રાહકોને પાર્કિંગ માટે પણ વિશેષ વોલેટ પાર્કિંગ સુવિધા માટે ખાસ માણસો તૈનાત કરવામાં આવ્યા છે જેથી ગ્રાહકોને વાહન પાર્કિંગમાં પણ મુશ્કેલી નહિ પડે.

મોરબીના રવાપર રોડ ઉપર સેલ પેટ્રોલપંપ સામે આવેલ બ્લ્યુ કલબ શોરૂમમાં ગ્રાહકો માટે દિવાળીની બમ્પર શોપિંગ ઓફર કરવામાં આવી છે, બ્લ્યુ કલબના માનવંતા ગ્રાહકો માટે શોરૂમમાં મેન્સ, લેડીઝ અને કિડ્સવેરમાં તમામ નેશનલ બ્રાન્ડનો ખજાનો આવી ગયો છે, સાથે જ બ્લ્યુ કલબ દ્વારા દિવાળી તહેવારની ધમાકેદાર ઓફરમાં રૂપિયા 25,999ની ખરીદી કરનાર ગ્રાહકોને વિવો કંપનીનો Y16 મોબાઈલ ફ્રી ગિફ્ટ આપવામા આવશે. ઉપરાંત 17,999ની ખરીદી કરનાર ગ્રાહકો માટે બોટ ઓકટન સાઉન્ડબાર ગિફ્ટ આપવામાં આવશે તેમજ રૂપિયા 11,999ની ખરીદી ઉપર વાઈલ્ડ ક્રાફટ ટ્રોલીબેગ ગિફ્ટ ઓફર કરવામાં આવી છે.

મોરબી બ્લ્યુ કલબમાં હાલમાં બોમ્બે બ્લ્યુ, બેનાટિવ, બી શાર્પ, અર્બન ઠંગ, અર્બન માયસ્ટિક, વાલયુ અને વાઈને બ્રાન્ડની ખરીદી ઉપર તમામ ઓફર અવેલેબલ હોવાનું બ્લ્યુ કલબ દ્વારા જાહેર કરાયુ છે, બ્લ્યુ કલબમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો માટે આજે રવિવારે પણ શોરૂમ ખુલ્લો છે અને પાર્કિંગ માટે વિશેષ માણસોની પણ ખાસ સેવા ઉપલબ્ધ છે. તો આવો દિવાળીના આ પર્વને બ્લ્યુ ક્લબમાંથી ખરીદી કરી યાદગાર બનાવો.

BIG DIWALI OFFER @ BLUE CLUB

New Collection in MENS,LADIES & KIDS WEAR in all Nationalised Brands

* Shop for Rs.25999 and Get VIVO Y16 Mobile FREE

* Shop for Rs. 17999 & Get Boat Octane Soundbar FREE

* On Selected Brands

📌Sunday Open

📌VALET PARKING AVAILABLE