હવે દિવાળીનું લકઝરીયસ શોપિંગ ઘરઆંગણે જ : JADE BLUEના શો-રૂમનો રવિવારે શુભારંભ

 

કેઝ્યુલ વેર, ટ્રેડિશનલ વેર, ઓફિશિયલ વેરનું સૌથી મોટું બ્રાન્ડેડ કલેક્શન : હવે કલોથના શોપિંગ માટે રાજકોટ અને અમદાવાદના ધક્કા નહિ થાય

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ હવે દિવાળીનું લકઝરીયસ શોપિંગ ઘરઆંગણે જ કરી શકશે. કારણકે આગામી રવિવારથી મોરબીમાં JADE BLUEના શો-રૂમનો શુભારંભ થવાનો છે. જેમાં ખાસ દિવાળી ધમાકા ઓફર પણ મુકવામાં આવી હોય, શોપિંગનો આ મહાઅવસર ચૂકવા જેવો નથી.

મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે આવેલ સ્કાય ટાવરમાં આગામી તા.5 નવેમ્બરને રવિવારના રોજ JADE BLUE ના શો- રૂમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 4500 સ્કે. ફૂટ જગ્યામાં પથરાયેલા આ શો- રૂમમાં શહેરનું શ્રેષ્ઠ બ્રાન્ડેડ કલોથનું કલેક્શન મળવાનું છે. અહીં Jack & Jones, Rare Rabbit, UCB, Being human, Spykar, U.S. POLO, Mufti, Greenfiber, Blue Sport, JB Studio, Wyre, Metal, JB Casual, JB Sports, Modi kurta, Modi jacket સહિતની બ્રાન્ડના કેઝ્યુઅલ અને ફોર્મલથી લઈને ક્લબ અને લાઉન્જ વેઅર, મોદી કુર્તા અને મોદી જેકેટ, ટ્રેડિશનલ વેર અને ઓફિશિયલ વેરનુ વિશાળ કલેક્શન મળી રહેશે.

JADE BLUE
સ્કાય ટાવર, ઉમિયા સર્કલ,
શનાળા રોડ, મોરબી
સંપર્ક : 7486016771

Instagram :
https://www.instagram.com/reel/CyiiDyWprAg/?igshid=MzRlODBiNWFlZA==