VACANCY : ફેબ્લુલા સિરામિક્સમાં 4 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જુના જાંબુડીયા નજીક કાર્યરત ફેબ્લુલા સિરામિક્સમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત લેવી.


માર્કેટીંગ પર્સન – 2
અનુભવ -2થી 3 વર્ષ

● બીલીંગ પર્સન – 1
અનુભવ -2થી 3 વર્ષ

● ઓફિસ મેનેજમેન્ટ – 1
અનુભવ -2થી 3 વર્ષ


ફેબ્લુલા સિરામિક્સ
જુના જાંબુડીયા, મોરબી
મો.નં. 9925149005
મો.નં. 9727294272