હિમાલય ટુર્સ લાવ્યું છે યુરોપના સ્પે. પેકેજ : 31મી સુધી બુકીંગ ઉપર ખાસ ઓફર

 

યુરોપ (રૂ.2,87,000)
12 રાત્રી /13 દિવસ

યુરોપ (રૂ. 1,99,000)
8 રાત્રી/9 દિવસ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ દિવાળી અને સમરના સ્પેશિયલ પેકેજ લઈ આવ્યું છે. જેમાં અમદાવાદથી ખાસ યુરોપના પેકેજ મુકવામાં આવ્યા છે. જેમાં 31 ઓક્ટોબર સુધીમાં બુકીંગ ઉપર વિશેષ ઓફરનો લાભ મળવાનો છે. તો આજે જ બુક કરાવો અને હિમાલય ટુર્સની સંગાથે ટ્રીપને મન ભરીને માણો.


યુરોપ પેકેજ -1

આ ટુર 12 નાઈટ /13 ડેનું છે. જેની કિંમત રૂ. 2,87,000 છે. ટુર એપ્રિલ, જૂન અને મેના રોજ 40 લોકોના ગ્રુપ માટે ઉપડશે. જેમાં 3 નાઈટ પેરીસ, 1 નાઈટ એમસ્ટડેમ, 1 નાઈટ કોલોગન, 3 નાઈટ ઝુરિચ, 1 નાઈટ ઇન્સબૃક, 1 નાઈટ પેડોવા, 2 નાઈટ અરેઝોમાં રોકાણ રહેશે.


યુરોપ પેકેજ -2

આ ટુર 8 નાઈટ /9 ડેનું છે. જેની કિંમત રૂ. 1,99,000 છે. ટુરમાં 3 નાઈટ પેરિસ, 1 નાઈટ એમસ્ટરડેમ, 1 નાઈટ કોલોગન અને 3 નાઈટ ઝુરિચમાં રોકાણ રહેશે.


બાલી

આ ટુર 6 નાઈટ / 7 ડેની છે. જેની કિંમત રૂ. 1,05,000 છે. ટુર 10, 13 અને 16 નવેમ્બરના રોજ ઉપડશે. 4 રાત્રી રોકાણ 4 સ્ટાર હોટલમાં અને 2 રાત્રી રોકાણ વિલામાં રહેશે. આ પેકેજમાં નુસા પેનીડા આઇલેન્ડ ડે ટ્રીપ, લેમ્યુયાંગ ટેમ્પલ વિથ ટેગનન વિલેજ ટ્રીપ, બાલી સફારી પાર્ક, કિંટામની વોલકેનો ટુર વિથ મન્કી ફોરેસ્ટ, હોટ સ્પ્રિંગ્સ વિથ બાલી સ્વીન્ગસ એન્ડ નેસ્ટ, ટેગનુંનગન વોટર ફોલ ટુર, ઉલ્લુવટુ ટેમ્પલ એન્ડ કેકક ડાન્સનું આકર્ષણ રહેશે. પેકેજમાં 6 કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ અને 6 ઇન્ડિયન ડિનર સામેલ રહેશે.


તો આજે જ આપનું પેકેજ બુક કરાવો

હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
ઓમ ચેમ્બર, સરદારબાગ પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં. 9374031098
મો.નં.9725331098