મોરબી : સુંદરજીભાઈ દેવજીભાઈ પેથાપરાનું અવસાન

- text


મોરબી : મૂળ બિલિયા હાલ મોરબી નિવાસી સુંદરજીભાઈ દેવજીભાઈ પેથાપરા ( ઉ.વ.67)નું તા. 17ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને શુક્રવારના રોજ સવારે 8થી 10 કલાકે ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, રવાપર ધૂનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

લી.

દિપકભાઈ સુંદરભાઈ પેથાપરા

તુલસીભાઈ દેવજીભાઈ પેથાપરા

કુંવરજીભાઇ દેવજીભાઇ પેથાપરા

ભરતભાઇ કલ્યાણજીભાઈ પેથાપરા

ભાવેશભાઈ કલ્યાણજીભાઈ પેથાપરા

- text

તરુણભાઈ તુલસીભાઈ પેથાપરા

હિતેશભાઈ તુલસીભાઈ પેથાપરા

દર્શન કુંવરજીભાઈ પેથાપરા

હર્ષ કુંવરજીભાઈ પેથાપરા

દક્ષ, ધર્મ

- text