VACANCY : Noken વિટ્રીફાઇડમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Noken વિટ્રીફાઇડ પ્રા.લિ.માં 6 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -4
અનુભવ : 4 વર્ષ

● બીલિંગ ઓપરેટર -1
અનુભવ : 2 વર્ષ

● સ્ટોક ઓપરેટર 1
અનુભવ – 2 વર્ષ


Noken વિટ્રીફાઇડ પ્રા.લિ.
સર્વે નં.204, p1/p3, 205 p1,
મોરબી – હળવદ હાઇવે,
નીચી માંડલ, મોરબી
હિરેન કારોલિયા
મો.નં.9033333868