રંગોલી કેબ સર્વિસ 24×7 આપની સેવામાં : મોરબીથી હીરાસર એરપોર્ટની ટ્રીપ વ્યાજબી ભાવે

ટેમ્પો ટ્રાવેલર, ઇનોવા, અર્ટિગા, સ્વીફ્ટ સહિતની કેબનો વિશાળ કાફલો : રાઉન્ડ ટ્રીપ અને પિક-ડ્રોપ બન્ને સર્વિસ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જનતા માટે 24×7 કાર સર્વિસ પુરી પાડતા રંગોલી ટ્રાવેલ્સે દરેક ગ્રાહકોના દિલ જીતી લીધા છે. સારી ક્લીન કાર ,સારા ડ્રાઇવર સાથે દરેક ગ્રાહકની સેવામાં અહીંની કેબ હાજર છે.

મોરબીમા શનાળા રોડ પર માર્કેટ યાર્ડ સામે 1995થી શરૂઆત કરી 27 વર્ષોથી કાર્યરત રંગોલી ટ્રાવેલ્સે ખૂબ લોકચાહના મેળવી છે.કોઈપણ શુભ પ્રસંગ માટે, ઓલ ઇન્ડિયા ફેમિલી ટુર માટે તેમજ કોઈ પણ રેલવે સ્ટેશન કે એરપોર્ટ કે રાજકોટ તથા અમદાવાદ જેવા શહેરો સુધી તેમજ સિરામિક ટુર માટે અહીં ટેમ્પો ટ્રાવેલર/મીની બસ (17 સીટ 12 સીટ), ટોયોટા ઇનોવા, સ્વિફ્ટ ડીઝાયર, અર્ટીગા કાર, મારુતિ ડીઝાયરની રાઉન્ડ ટ્રીપ તથા પિક-અપ ડ્રોપની સુવિધા મળશે.


સેડાન

મોરબીથી વાંકાનેર રૂ.1100
મોરબીથી હીરાસર એરપોર્ટ રૂ.1400

અર્ટિગા

મોરબીથી વાંકાનેર રૂ.1300
મોરબીથી હીરાસર એરપોર્ટ રૂ.1700

ઇનોવા ક્રિસ્ટા

મોરબીથી વાંકાનેર રૂ.1800
મોરબીથી હીરાસર એરપોર્ટ રૂ.3000


રંગોલી ટ્રાવેલ્સ
શોપ નં.19, ફર્સ્ટ ફ્લોર,
માર્કેટિંગ યાર્ડ સામે,
શનાળા રોડ, મોરબી
મો.નં.9825223404
મો.નં.9428260179