મોરબીના વૃદ્ધને જમતા જમતા હાર્ટ એટેક આવ્યો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર શક્તિધામ પાછળ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા હરિભાઈ રામાભાઈ ચાવડા ઉ.90 નામના વૃદ્ધ પોતાના ઘેર જમતા હતા ત્યારે જમતા જમતા હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text