મોરબીની વાવડી ચોકડી નજીક બીયરના 6 ટીન સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી વાવડી ચોકડી નજીક આવેલ સતનામ ગૌ શાળા પાસેથી આરોપી કિશનભાઈ પોપટભાઈ ખીટ નામના યુવાનને એલીફન્ટ કાર્લ્સ્વેર્ગ બ્રાન્ડના બીયરના 6 ટીન કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text