મોરબીમાં લાતી પ્લોટમાં ગટર બ્લોક થતા રોડ પાણી-પાણી : કારખાનેદારોમાં રોષ

- text


મોરબી : મોરબીના લાતી પ્લોટમાં ગટર બ્લોક થતા તેના પાણી ઉભરાઈ રોડ ઉપર ફરી વળ્યાં છે. જેને પગલે કારખાનેદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કારખાનેદારોના જણાવ્યા અનુસાર લાતી પ્લોટ નં.7માં ગટર બ્લોક થવાના કારણે ઉભરાઈ છે. જેને પરિણામે રોડ ઉપર પાણી ભરાયેલા રહે છે. આના કારણે લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. આ મામલે પાલિકાને અનેક રજૂઆતો કરી છે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

- text

- text