મોરબીમાં દીવાલ તોડીને કાર કેનાલમાં ખાબકી

- text


મોરબી : મોરબીમાં રવાપર ચોકડીથી ઉમિયા સર્કલ જતા રસ્તે નિર્મલ વિદ્યાલય સામે કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટના સાંજે સામે આવી છે. આગળ કોઈ બીજા વાહને ઓચિંતી બ્રેક મારી હોય, જેને કારણે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર દીવાલ તોડીને કેનાલમાં ચાલી ગઈ હતી. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

- text

- text