મોરબીમાં દેશના ખ્યાતનામ 12 જવેલર્સનું અદ્ભુત કલેક્શન એક જ જગ્યાએ..સ્કાય મોલ ખાતે ઇન્ડિયા જવેલરી શોનો પ્રારંભ..

તારીખ 12 અને 13 ઓગસ્ટ બે દિવસ ભવ્ય ઇન્ડિયા જવેલરી શોમાં એકસાથે 12 ખ્યાતનામ જવેલર્સનો મેળાવડો..

આ જવેલરી શોમાં પ્રખ્યાત સી. મનસુખલાલ જવેલર્સ, જેવેલ પ્લસ, કલામંદિર, MBJ, શ્રી જનમંગલ જવેલર્સ, રત્નમ જવેલર્સ, ઋષભ જવેલ્સ, શાહ જયંતીલાલ એન્ડ સન્સ જવેલર્સ, શનાયા, વી.જી. જવેલર્સ, ઝીંઝુવાડિયા જવેલર્સ, પીના જવેલર્સ સહિતના દેશના ટોચના જવેલર્સના સ્ટોલ..

આ જ્વેલરી શોમાં કેવું છે કલેક્શન ? અને શું છે નવું ખાસ ? વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે..

સરનામું : ઇન્ડિયા જવેલરી શો
સ્કાય મોલ, શનાળા રોડ, મોરબી.
તારીખ 12 અને 13 ઓગસ્ટ, શનિ – રવી,
સવારે 11 થી સાંજે 7.30 સુધી
સંપર્ક : 9638711633

#MorbiUpdate