મોરબીના રવાપર વિસ્તારમાં કાલે શનિવારે વીજકાપ

- text


મોરબી : આવતીકાલે તારીખ 5 ઓગસ્ટ ને શનિવારના રોજ ફીડર સમારકામના કારણે બહુમાળી અર્બન ફીડર સવારે 7-30 થી બપોરે 1-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે રવાપર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

આવતીકાલે શનિવારે બહુમાળી અર્બન ફીડર હેઠળના ન્યૂ એરા સ્કૂલ, રવાપર રેસિડેન્સી, શક્તિ ટાઉનશીપ, લોટસ એપાર્ટમેન્ટ, ફ્લોરા 158, વેલકમ પ્રાઈડ, મહાબલી હનુમાન, ગોલ્ડન માર્કેટ, બોની પાર્ક, રાજા મિનરલની પાછળ, રવાપર ગ્રામ પંચાયત તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે.

- text