લેડિઝ, કિડ્સ અને જેન્ટ્સ માટે ની તમામ ખરીદીનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે “જલારામ નોવેલ્ટી”

લગ્નની તમામ ખરીદી..જેવી કે છાબ, ચુંદળી ડેકોરેશન, મેહંદી-હલ્દી-લગ્નની બ્રાઈડની ખરીદી, લગ્નની પૂજાની સામગ્રી સહિતની આઇતમો માટે વ્યાજબી ભાવ સાથે લેટેસ્ટ કલેક્શન..

નગર દરવાજા પાસે 3 ફ્લોરની વિશાળ શોરૂમ..લેડિઝની તમામ વસ્તુઓ ગારમેન્ટથી લઈને કટલેરી, બ્યુટી પાર્લરની દરેક આઈટમ હોલસેલ ભાવમાં..

0થી 15 વર્ષ સુધીના બાળકોની તમામ આઈટમ તેમજ જેન્ટસ માટે તમામ રેન્જના બ્રાન્ડેડ કંપનીના ગારમેન્ટની વિશાળ રેન્જ..

સ્પેશિયલ રાખડીઓનું વિશાળ કલેક્શન..જેમાં ચાંદી, 1 ગ્રામ, એડી ડાઈમન્ડ, સુખડ, ટેડીબીયર, કોપર, કુંદન, કપલ રાખડીનું વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં…

વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે..

સરનામું : “જલારામ નોવેલ્ટી”

નગર દરવાજા પાસે, કે.બી. બેકરી વાળી શેરી, મોરબી. 

સંપર્ક : 7046112345 

#MorbiUpdate