માળીયાનો શખ્સ 120 નંગ વ્હીસ્કીના ચપલા સાથે ઝડપાયો

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા શહેરની માલાણી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી રસુલ ઉર્ફે કારો મુસાભાઈ માલાણીના કબ્જામાંથી 120 નંગ વિદેશી દારૂના ચપલા કિંમત રૂપિયા 12000 કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. જો કે આરોપી રસુલ ઉર્ફે કારો પોલીસને હાથ લાગ્યો ન હતો.

- text

- text