મોરબીના વિશિપરામાં દારૂની બાટલી સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાંથી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભુપત પ્રાણજીવન પંસારા નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ સિલ તૂટેલી હાલતમાં સાથે રાખી ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text