ઓનેસ્ટ હોટેલમાં પતરાનો માચડો પડતા મહિલાના મોત મામલે તપાસ શરૂ

- text


મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર આવેલી ઓનેસ્ટ હોટલ ખાતે ગઈકાલે સાંજે પતરાનો માચડો તૂટી પડતા મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશ્રીબેન અશોકભાઈ કાસુન્દ્રા ઉ.40નું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ થવા મામલે માળીયા સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાયા બાદ માળીયા પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text