ટંકારાના નેકનામ ગામે ટ્રક ભરવા આવેલ જામનગરના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

- text


ટંકારા : નાની વયે હાર્ટ એટેક આવવાના વધતા બનાવો વચ્ચે જામનગરના બેડ ગામથી ટંકારા તાલુકાના નેકનામ ગામે રૈયાણી જીનિંગ મિલમાં ટ્રક ભરવા માટે આવેલ બસીરભાઈ કાસમભાઈ સુઘરા ઉ.45 નામના યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે બસીરભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text