મોરબી જિલ્લામાં રાત્રે 10 સુધી ક્યાં કેટલો વરસાદ ?

- text


 

મોરબી : વાવાઝોડાની અસરને પગલે મોરબી જિલ્લામાં દિવસભર વરસાદી માહોલ રહ્યો છે. તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં આજના દિવસ દરમિયાન સૌથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામાં વરસ્યો છે.

- text

રાત્રે 8થી રાત્રે 10 વાગ્યા સુધી

ટંકારા – 10 mm
મોરબી – 4 mm
હળવદ – 6 mm
વાંકાનેર – 12 mm
માળિયા – 0 mm

સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી

ટંકારા – 69 mm
મોરબી – 64 mm
હળવદ – 53 mm
વાંકાનેર – 83 mm
માળિયા – 63 mm

- text