જેતપરમાં મોબાઈલ ટાવરની ડીશ પડું પડું હાલતમાં

- text


મોરબી : મોરબીના જેતપર ગામમાં મોબાઈલ ટાવર પર લગાવેલ ડીશ પડું પડું હાલતમાં છે. જો કે સદનસીબે વાવાઝોડાની અસર વચ્ચે પક્ષ આ ડીશ પડી નથી. પણ પવનની લહેરોમાં જોકા ખાતી આ ડીશ ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. જેથી મોબાઈલ કંપની યોગ્ય પગલાભરે તેવી ગ્રામજનોની માંગ છે.

- text