હળવદ ગ્રામ્યની સગીરાનું અપહરણ

- text


હળવદ : હળવદ ગ્રામ્ય વિસ્તારની સગીરાનું મોરબી ઇન્દીરાનગરમા રહેતો વિશાલ અજિતભાઈ કોળી નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જતા સગીરાના પિતાએ આરોપી વિરુદ્ધ અપહરણ અંગે ગુન્હો નોંધાવ્યો છે.

- text

- text