મોરબીના મકનસર સ્મશાન પાછળ જુગાર રમતા છ પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે મકનસર ગામના સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ધીરજભાઇ ડાયાભાઇ પરમાર, રાજેશભાઇ જમનભાઇ પરમાર, જેરામભાઇ રાણાભાઇ સોલંકી, દિનેશભાઇ રવજીભાઇ પરમાર, હમીરભાઇ કુબેરભાઇ પરમાર અને પ્રદિપ જહરનાથ પાન નામના શખ્સોને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2850 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text