લાઈટ જાય તો આ નંબર ઉપર ફોન ઘુમાવો…

- text


મોરબી : ચોમાસામાં વરસાદ કે પવનને કારણે વીજ વિક્ષેપ ઉભો થતો હોય છે. આવા સમયે લોકો તુરંત ફરિયાદ નોંધાવી શકે અને તેઓની ફરિયાદ સોલ્વ થઈ શકે તે માટે પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી દ્વારા તમામ સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરાયા છે.

મોરબી શહેર-૧ : ૦૨૮૨૨-૨૨૦૬૫૧ /૯૬૮૭૬૩૩૭૨૦

નહેરૂગેટ : ૦૨૮૨૨-૨૩૦૬૫૦ /૬૩૫૭૩૦૩૨૪૬

સામાકાંઠે : ૦૨૮૨૨-૨૪૨૦૨૪ /૯૬૮૭૬૩૩૭૨૧

મોરબી ઇન્ડસ્ટ્રીયલ : ૦૨૮૨૨-૨૪૨૦૨૫ /૯૬૮૭૬૩૩૭૨૩

લાલપર : ૬૩૫૭૩૨૭૩૫૮ /૯૬૮૭૬૩૩૭૨૪

ઘૂંટુ : ૬૩૫૭૩૩૨૮૨૭

શનાળા : ૬૩૫૭૩૨૭૩૫૭ /૯૬૮૭૬૩૩૭૨૫

- text

ટંકારા : ૦૨૮૨૨-૨૮૭૭૬૨ / ૯૬૮૭૬૩૩૭૩૦

પીપળીયા : ૬૩૫૭૩૨૭૩૫૯ / ૯૬૮૭૬૩૩૭૨૬

જેતપર : ૬૩૫૭૩૨૭૩૬૦ / ૯૯૨૫૦૧૨૩૦૬

વિરપર : ૬૩૫૭૪૨૨૭૫૮ / ૬૩૫૭૩૩૨૮૩૦

નાની વાવડી : ૬૩૫૭૩૩૨૮૨૯

હળવદ શહેર : ૯૬૮૭૬૬૨૦૫૫

હળવદ ગ્રામ્ય : ૯૯૨૫૨૧૪૬૪૧

ચરાડવા : ૯૯૨૫૨૧૪૪૩૩

સરા : ૯૦૯૯૦૨૧૩૮૬

વાંકાનેર શહેર : ૯૬૮૭૬૩૩૭૨૭

વાંકાનેર ગ્રામ્ય-૧ : ૦૨૮૨૮-૨૨૦૫૭૪ / ૯૬૮૭૬૩૩૭૨૮

વાંકાનેર ગ્રામ્ય-ર : ૯૯૭૮૯૩૫૨૯૩/ ૯૬૮૭૬૩૩૭૨૯

- text