VACANCY : સ્પેન્ટો ફ્લોર ટાઇલ્સમાં 2 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના 8એ નેશનલ હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર કાર્યરત સ્પેન્ટો ફ્લોર ટાઇલ્સ પ્રા.લી.માં બિલિંગ અને ઓફિસ વર્ક કરી શકે તેવા વ્યક્તિઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે.


બિલિંગ અને ઓફિસ વર્ક -2 (મેલ)
લાયકાત : ગ્રેજ્યુ એટ
અનુભવ: 2 વર્ષ
સ્કિલ : અંગ્રેજી ભાષાની જાણકારી
જોબ લોકેશન : મોરબી
જોબ સમય : 9થી 8


( કોલ કે રૂબરૂ સંપર્કનો સમય : સવારે 10 થી સાંજે 5)

રિઝયુમ આપવા માટે
જગદીશભાઈ
કોલ નં.9909924622
વોટ્સએપ નં.9638844644
ઇમેઇલ : [email protected]