મોરબીની ખ્યાતનામ M.P. પટેલ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ

 

B.Ed, B.Sc, B. Com, College of Interior Design, M.Sc અને M.Com માં મર્યાદિત સંખ્યામાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ : નિષ્ણાંત ફેકલ્ટીની સાથે ટ્રાન્સપોર્ટેશન, વિશાળ રમત ગમતનું મેદાન, હોસ્ટેલ સહિતની અનેક સુવિધાઓ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી છેલ્લા અનેક વર્ષોથી શ્રેષ્ઠ પરિણામ લાવતી એવી ખ્યાતનામ M.P. પટેલ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. મર્યાદિત સંખ્યામાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

મોરબીના જોધપર (નદી) પાસે રફાળેશ્વર રોડ ઉપર કુમાર છાત્રાલય કેમ્પસમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત M.P. Patel કોલેજ કાર્યરત છે. જ્યાં હાલ B.Ed, B.Sc, B. Com, College of Interior Design, M.Sc, M.Com સહિતના અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. વધુમાં અહી જુન 2023 થી મોરબી જિલ્લાની એક માત્ર College of Interior Design, સૌરાષ્ટ્ર યુનવર્સિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેમાં ધોરણ 12 આર્ટસ, કોમર્સ તેમજ સાયન્સ પાસ કરેલ કોઈપણ પ્રવાહના ભાઈઓ અને બહેનો આ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે.

આ કોલેજ છેલ્લા 18 વર્ષથી B.Ed અને 9 વર્ષથી B.Sc માં અદભુત પરિણામોની હારમાળા સર્જી રહી છે. અહીં ટ્રાન્સપોર્ટેશન, વિશાળ રમતગમતનું મેદાન, હોસ્ટેલ, સીસીટીવી કેમેરા, વિશાળ લાઇબ્રેરી, અદ્યતન લેબોરેટરી, સાઉન્ડ પ્રૂફ ઓડિયો વીડિયો પ્રોજેક્ટર રૂમ, એસી કોમ્પ્યુટર લેબ સહિતની અનેક સુવિધાઓ છે. વધુમાં અહીં નિષ્ણાંત ફેકલ્ટી છે. જે વિદ્યાર્થીઓને આગવી ઢબે શિક્ષણ આપે છે. તો કોઈ પણ કોલેજમાં પ્રવેશ લેતા પૂર્વે આ કોલેજની એક વખત રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.

M. P. Patel કોલેજમાં
કુમાર છાત્રાલય કેમ્પસ
રફાળેશ્વર રોડ,
જોધપર (નદી), મોરબી
મો.નં.9979909998
મો.નં.9429243189
મો.નં.9825743187