સિરામિક ઉદ્યોગો માટે S.K.એન્જીનીયરીંગ લાવ્યું છે ગુણવત્તાયુક્ત હાઇડ્રોલીક હેન્ડ પેલેટ ટ્રક

 

મોરબીમાં છેલ્લા 5 વર્ષમાં અનેક ઉદ્યોગોને હેન્ડ પેલેટ ટ્રકનું વેચાણ, શ્રેષ્ઠ ક્વોલિટી – એક પણ ફરિયાદ નહિ
65થી 70 કિલોની ટ્રક, 2500 કિલો વજન ઉપાડવાની ક્ષમતા : મજબૂત અને ટકાઉ હોવાની સાથે કિંમતમાં પણ વ્યાજબી : ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર ભારતભરમાં વેચાણ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીના સિરામિક ઉદ્યોગો માટે S.K. એન્જીનીયરીંગ ગુણવત્તાયુક્ત હાઇડ્રોલીક હેન્ડ પેલેટ ટ્રક લઈ આવ્યું છે. આ પેઢી મોરબીમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. અત્યાર સુધીમાં અનેક ઉદ્યોગોને હેન્ડ પેલેટ ટ્રકનું વેચાણ કરાયું છે. આ દરમિયાન ગુણવત્તાને લઈને એક પણ ફરિયાદ મળી નથી.

S. K. એન્જીનીયરીંગ મોરબીના ગાળા ગામે તેમજ અમદાવાદમાં વેરહાઉસ ધરાવે છે. આ પેઢી સિરામિક ઉદ્યોગ માટે ખાસ તૈયાર થયેલા હાઇડ્રોલીક હેન્ડ પેલેટ ટ્રક તેમજ મટીરીયલ મુવમેન્ટ ટ્રોલીનું ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર ભારતભરમાં વેચાણ કરે છે. હાઇડ્રોલીક હેન્ડ પેલેટ ટ્રક મજબૂતાઈ, ટકાઉપણાની ખાસિયત સાથે ભાવમાં પણ એકદમ વ્યાજબી છે. 65થી 70 કિલોની આ ટ્રક 2500 કિલો વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. સાથે 1150 MMની ફોર્ક લેંધ, 550 MMની વિથ ઓવર ફોર્ક, નાયલોન વિલ, 3.75 MMની ફોર્ક થિકનેસ અને રિનફોર્સડ સ્ટાઇલ સહિતના ફીચર ધરાવે છે.

વધુમાં S.K. એન્જીનીયરીંગની પ્રોડકટ ક્વોલિટીમાં નંબર વન છે. અત્યાર સુધીમાં અનેક ઉદ્યોગોએ આ પ્રોડક્ટ ખરીદી સંતોષ અનુભવ્યો છે. તો એક વખત પ્રોડક્ટ નિહાળવા અચૂકપણે સંપર્ક કરો. વધુ વિગત માટે મો.નં. 9925001368 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

પ્રોડક્ટ વિશે અપડેટ મેળવવા ફેસબુક પેઈજ લાઈક કરો

https://www.facebook.com/profile.php?id=100011907429785