ગુરૂકૃપા પ્લાયવુડમાં લાકડાને મજબૂતાઈથી ચોંટાડતા કેમિકલની વિશાળ રેન્જ, 25થી વધુ વેરાયટી

 

વિશ્વવિખ્યાત ફેવિકોલ, બ્લુકોટ અને યુરોની તમામ એડેસીવ પ્રોડક્ટ ઉપ્લબ્ધ : 50 ગ્રામથી લઈને 60 કિલો સુધીના પેકીંગ મળશે : હોલસેલ ભાવે ક્વોલિટીવાળી પ્રોડક્ટ મેળવવાનું વિશ્વસનીય સ્થળ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફર્નિચર બનાવવું છે ? તો પ્લાયવૂડ તથા લાકડાને મજબૂતાઈથી ચોંટાડવા માટે એડેસીવ ની ખરીદી કરતા પહેલા એક વખત ગુરૂકૃપા પ્લાયવુડમાં જરૂર પધારજો. કારણકે અહીંઆ કેમિકલની એકથી એક ચડિયાતી પ્રોડક્ટ ઉપ્લબ્ધ છે.

મોરબી જીઆઇડીસીમાં ગુરૂકૃપા પ્લાય એન્ડ હાર્ડવેર છેલ્લા ૯ વર્ષથી કાર્યરત છે. અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોને અહીંથી સંતોષકારક સેવા આપવામાં આવી છે. અહીં લાકડાને મજબૂતાઈથી ચોંટાડતા એવા એડેસીવમાં વિશ્વવિખ્યાત ફેવિકોલ, બ્લુકોટ અને યુરોની 25થી વધુ પ્રોડક્ટ ઉપ્લબ્ધ છે. જેમાં 50 ગ્રામથી લઈને 60 કિલો સુધીના પેકીંગ પણ છે.

અહીં ફેવિકોલમાં HIPER STAR, HIPER, MARIN, SH, GRIPO, SR 998, SR 707, SR 505, HITEX, PROBOND, ESSY SPERY, XPRESH, RILEM, NAILFREE, MARIN COT, GEL, WOODFIL,SILIKON, Araldite, બ્લુકોટમાં plus, marin, D3, D3 max અને યુરોમાં 2in1, 5in1 સહિતની પ્રોડક્ટ ઉપ્લબ્ધ છે. તો આજે જ હોલસેલભાવે ખરીદી કરવા પધારો.

ગુરૂકૃપા પ્લાયવુડ
પનારા ગ્લાસવાળી શેરી,
જીઆઇડીસી, મોરબી
મોં નં 9727583348

( રાજપર વાલા )
હરેશભાઇ ગોવિંદભાઇ રંગપરીયા
મો.નં.9825273001
ભરતભાઇ નરભેરામભાઇ અઘારા
મોં.નં.9825798156
(આમરન વાલા )
રમેશભાઇ મનજીભાઇ કાસુન્દ્રા
મોં નં 9586555166