મોરબીના સામાંકાઠાના આ વિસ્તારોમાં રવિવારે વિજકાપ

- text


મોરબી : તારીખ ૧૬.૦૪.૨૦૨૩ને રવિવારે ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગોપાલ ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.

- text

આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં રોટરી નગર, રિલીફ નગર, અરુણોદય નગર, વિદ્યુત નગર, જનકલ્યાણ નગર, અનંત નગર, ગિરિરાજ નગર, ગોપાલ સોસા, હરીપાર્ક વિદ્યુત નગર, સરસ્વતી સોસા, વર્ધમાન નગર,વિકાસ પાર્ક વગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે.કામ પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

- text