VACANCY : પટેલ જનરલ સ્ટોરમાં 12 જગ્યાઓ ઉપર ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત પટેલ જનરલ સ્ટોરમાં 12 જેટલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. કોસ્મેટિક, સ્ટેશનરી, જનરલ આઇટમો સહિતનું વેચાણ કરતા આ સ્ટોરમાં ફુલટાઇમ કે પાર્ટ ટાઇમ કામ કરી શકે તેવા અનુભવી તેમજ બિન અનુભવી લોકો સંપર્ક કરી શકે છે.

◆ટેલિકોલિંગ – 1(M/F)
◆કોમ્પ્યુટર ઓપરેટર બિલિંગ-3(M/F)
◆લોડિંગ- અનલોડિંગ – 4(M)
◆જનરલ વર્ક – 4(M/F)

પટેલ જનરલ સ્ટોર
રાવલ શેરી, નવા ડેલા રોડ,મોરબી
મો.નં.9662893657
મો.નં.8238377677