અવધ TVS લાવ્યું છે ધમાકા ઓફર : ટુ-વ્હિલર ઉપર એક-બે નહિ અનેક લાભ

 

29 ,30 અને 31 માર્ચે મહાલોન કમ એક્સચેન્જ મેલા, જેમાં મળશે રૂ. 2600નું એક્સચેન્જ બોનસ

કોઈ પણ ત્રણમાંથી એક ઓફરનો લાભ
● ઓછું ડાઉન પેમેન્ટ
● 0 પ્રોસેસિંગ ફી
● 7.99 ટકા વ્યાજ


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ ધમાકા ઓફર લઈને આવ્યું છે. જેમાં એક-બે નહિ અનેક ફાયદાઓ મળી રહ્યા છે. તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને અઢળક લાભ મેળવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં તા.29, 30 અને 31 માર્ચ આ ત્રણ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા પણ યોજાશે. જેમાં કોઈ પણ ટુ વ્હિલર ઉપર રૂ. 2600નું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે.

આ સાથે અહીં ત્રણ ઓફર મુકવામાં આવી છે. જેમાંથી કોઈ પણ એક ઓફરનો લાભ લઈ શકાશે. જેમાં પ્રથમ ઓફરમાં 100નું માઇલેજ આપતું TVS સ્પોર્ટ માત્ર 8999, TVS જ્યુપીટર માત્ર 11 હજાર, અને સ્પોર્ટ લુક વાળું TVS રાઈડર માત્ર 18 હજારના ડાઉન પેમેન્ટમાં મળશે. જ્યારે બીજી ઓફરમાં 7.99 ટકા જેટલા ઓછા વ્યાજદરવાળી લોન મળશે. આ ઉપરાંત ત્રીજી ઓફરમાં ઝીરો પ્રોસેસીંગ ફીએ 2 જ મિનિટમા એપ્રુવલ આપી દેવામાં આવશે.

અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી 
મો.નં. 8849602098
મો.નં. 8401468276