ટંકારા તાલુકામાં નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ યોજાશે

- text


ટંકારાઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા ગ્રામીણ અને તાલુકા વિસ્તારમાં સરકાર દ્વારા નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર માન્ય યોગ ટ્રેનર સર્ટીફીકેટ (પ્રમાણપત્ર) એનાયત કરવામાં આવશે. તેમજ આ પ્રમાણપત્ર મેળવેલા તાલીમાર્થી પોતાનાં વિસ્તારમાં શાળા, મંદિર, કોલેજ, સોસાયટી તેમજ સાર્વજનિક સ્થળ પર યોગ શિક્ષક તરીકે યોગ વિશેની સંપૂર્ણ માહિતી આપી શકશે અને તેના દ્વારા માનદ વેતન એનાયત કરી શકશે. વધુ માહિતી માટે મો.નં. 9558926180 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text