માર્ચ એન્ડિંગના કારણે હળવદ યાર્ડ એક અઠવાડિયું બંધ

- text


યાર્ડમાં હરરાજી અને આવક સદંતર બંધ

હળવદ : માર્ચ મહિનામાં હિસાબ કિતાબોને લઈ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આવતીકાલે તા.26.03.2023 રવિવારથી તા.02.04.2023 રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે જેથી યાર્ડમાં હરરાજી અને આવક સદંતર બંધ રહેનાર હોય તમામ ખેડૂતભાઈઓ અને વેપારીઓએ નોંધ લેવા યાર્ડ દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text