સાથી હાથ બઢાના : 10 દિવસના પ્રી-મેચ્યોર બાળકની સારવાર માટે મદદની અપીલ

- text


મોરબીઃ પ્રી-મેચ્યોર ડિલેવરી કોમ્પ્લીકેશનના લીધે એક બાળક હાલ જીવન અને મૃત્યુ વચ્ચે જજુમી રહ્યું છે. 10 દિવસનું આયુષ્ય ધરાવતું આ બાળક હાલ રાજકોટની અમૃતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. ત્યારે આ બાળકની સારવાર માટે અંદાજે 8 થી 10 લાખ રૂપિયાની જરૂર હોવાથી પરિવારે લોકોને આર્થિક મદદ કરવા અપીલ કરી છે.

બાળકના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. તેઓ આટલા રૂપિયાનો ખર્ચ કરી શકવા સક્ષમ નથી. ત્યારે લોકો મદદ કરે તે માટે અપીલ કરવામાં આવી છે. આ બાળકના સારવાર માટે બનતી મદદ કરવા માટે MILAN NAVNEETBHAI DAVEના બેંક એકાઉન્ટ નંબર- 31267189582 જેનો IFSC CODE- SBIN0003828 છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવે છે. તેથી બેંક મારફતે આપ આર્થિક મદદ પહોંચાડી શકો છે. તેઓને ગુગલ પે નંબર- 9909198310 પર પણ આપ આર્થિક મદદ મોકલી શકો છો.

- text

- text