હળવદના સમલી નિવાસી બચુભાઈ માલવણીયાનું અવસાન

- text


હળવદ : સમલી નિવાસી બચુભાઈ મહાદેવભાઈ માલવણીયા તે હરદાસભાઇ મહાદેવભાઈ માલવણીયા (મો.નં. 8238259569) તથા ચમનભાઈ મહાદેવભાઈ માલવણીયા (મો.નં. 9586948609) તથા રમેશભાઈ મહાદેવભાઈ માલવણીયા (મો.નં. 9978065257)ના ભાઈ, નવીનભાઈ બચુભાઈ માલવણીયા (મો. ન. 9824520254)ના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-3-2023 ને શનિવારે બપોરે 2 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન સમલી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text