ડિટેઇલ એક્સપર્ટમાં ન્યુ યર અને મકરસંક્રાતિની ધમાકા ઓફર્સ : સિરામિક કોટિંગ માત્ર રૂ. 10,999માં

 

પ્રીમિયમ કાર માટે જબરદસ્ત કોમ્બો ઓફર : માત્ર રૂ. 25,999માં સિરામિક કોટિંગની સાથે સીટ કવર અને મેટિંગ
પીપીએફ, રેપિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ સહિતની સર્વિસ સાથે તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ : એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કાર સર્વિસમાં બેસ્ટ એવા ડિટેઇલ એક્સપર્ટમાં ન્યુ યર અને મકરસંક્રાંતિની ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. તો આ ઓફર્સનો લાભ લઈ આપની કારને ટનાટન બનાવવા આજે જ બુકીંગ કરાવો.

મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ગુજરાતમાં એકમાત્ર ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. અહીં ખાસ જર્મન ટેક્નિકથી સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ કરી આપવામાં આવે છે.

અહીં ન્યુ યર અને મકરસંક્રાતિની ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં કોઇ પણ કારમાં સિરામિક કોટિંગ માત્રને માત્ર રૂ. 10,999માં કરી આપવામાં આવશે. આ સાથે પ્રીમિયમ કાર માટે ખાસ કોમ્બો ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ. 25,999માં સિરામિક કોટિંગની સાથે સીટકવર અને મેટિંગ કરી આપવામાં આવશે.

અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે. સાથે પીપીએફ તથા રેપિંગ પણ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે. બુકીંગ માટે અથવા વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે.

અવનવી ઓફરની વિગત મેળવવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ
https://chat.whatsapp.com/GuGj7VQHaAjBFTR7U6CNQD