આટલું સસ્તું!!! હાર્ટી માર્ટ મેગા મોલમાં ગ્રોસરી સહિતની તમામ આઇટમો ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે

ન્યુ યર સ્પે.ઓફર્સ : ગ્રોસરી પ્રોડક્ટ ઉપર 5થી 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : શેમ્પુ ઉપર 40 થી 50 ટકાનું ડિસ્કાઉન્ટ : ચા-ખાંડ, કઠોળ પણ સૌથી સસ્તા

હાઉસ હોલ્ડ પ્રોડક્ટ સ્કીમ

● 500ની ખરીદી ઉપર 5 ટકા ડિસ્કાઉન્ટ
● 1000ની ખરીદી ઉપર 8 ટકા ડિસ્કાઉન્ટ
● 1500ની ખરીદી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ
● 2000ની ખરીદી ઉપર 12 ટકા ડિસ્કાઉન્ટ
● 2500ની ખરીદી ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હાર્ટી માર્ટ મેગા મોલમાં ન્યુ યરની ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે.જેમાં ગ્રોસરી સહિતની આઇટમો સૌથી સસ્તાભાવે આપવામાં આવી રહી છે. ઓફર્સ માત્ર 5 જાન્યુઆરી સુધી જ ચાલવાની છે. તો એક વખત મોલની મુલાકાત જરૂર લ્યો.

મોરબીના એસપી રોડ ઉપર હાર્ટી માર્ટ મેગા મોલ કાર્યરત છે. આ મોલ ગ્રોસરી અને હાઉસફોલ્ડની વિશાળ રેન્જ ધરાવતો એકમાત્ર સુપર માર્કેટ મોલ છે. અહીં ન્યુ યર ઓફર હેઠળ ગ્રોસરી પ્રોડક્ટ ઉપર 5થી લઈને 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ડવ શેમ્પુ 1 લીટરમાં 50 ટકા, ટ્રીસમ શેમ્પુ 1 લીટરમાં 50 ટકા, સનસિલ્ક શેમ્પુમાં 50 ટકા, હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ 650 મિલીમાં 50 ટકા, લોરીયલ શેમ્પુ 1 લીટરમાં 50 ટકા, ચીક શેમ્પુમાં 50 ટકા, ડાબર આલમન્ડ શેમ્પુમાં 50 ટકા અને અન્ય શેમ્પુ ઉપર પણ 40થી 45 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

પેમ્પર્સ બેબી પેન્ટ્સ મેગા પેકમાં 15 ટકા, પારલે કંપનીના બિસ્કિટમાં ફેમેલી પેકમાં 50 ટકા, નિવ્યા ઓલ ડિયો 150 મિલીમાં 50 ટકા, હગીઝ અને ડુબીડું બેબી પેન્ટ્સમાં 50 ટકા, સંતુર, પેરાશૂટ, યાર્ડલી બેબી લોશનમાં 50 ટકા અને એરિયલ કમ્પ્લીટ સેમી પાવડર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ સાથે નિવ્યા ડિયો સ્પ્રેમાં બાય વન ગેટ વન ફ્રી ઓફર છે. એરિયલ મેટિક ટોપ લોડ 4+2 કિલો માત્ર રૂ.1050માં, એરિયલ મેટિક ફ્રન્ટ લોડ 4+2 કિલો માત્ર રૂ. 1150માં મળે છે.આ સિવાય ચા ખાંડ તેમજ બધા કઠોળ અને ગ્રોસરીની તમામ આઇટમો સસ્તાભાવે મળે છે.

વધુમાં અહીં હાઉસ હોલ્ડ ઓફર્સ હેઠળ 500ની ખરીદી ઉપર 5 ટકા, 1000ની ખરીદી ઉપર 8 ટકા,1500ની ખરીદી ઉપર 10 ટકા, 2000ની ખરીદી ઉપર 12 ટકા અને
2500ની ખરીદી ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. આ ઓફર્સ 5 જાન્યુઆરી સુધી જ હોય, આજે શોપિંગ કરવા પધારો અને અઢળક ફાયદો મેળવો.

વધુ વિગત માટે
મો.નં. 8140726001