ક્રિએટિવ ગ્રાફિક્સ લઈને આવ્યું છે સિરામિક ટાઇલ્સ પ્રોડક્ટનું 365 દિવસનું સોશિયલ મીડિયા પેકેજ

 

અલગ અલગ કેટેગરીની ટાઇલ્સની આકર્ષક ઇમેજીસ તૈયાર કરી આપવામાં આવશે : 5મી ડિસેમ્બર સુધી પેકેજ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલમાં માર્કેટમાં ફેસ્ટિવલ પોસ્ટ પેકેજ ઘણા બધા મળી રહ્યા છે પરંતુ ટાઇલ્સ પ્રોડક્ટ પોસ્ટ ઈમેજીસ માટે કોઈ જ ક્વોલિટીવાળા વ્યાજબી ભાવના સ્પેશિયલ પેકેજ નથી જેથી સિરામિક ઉદ્યોગો માટે ક્રિએટિવ ગ્રાફિક્સ સીરામીક ટાઇલ્સ પ્રોડક્ટ માટે 365 દિવસનું સોશિયલ મીડિયા પેકેજ લઈને આવ્યું છે.

જેમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રીફાઇડ ટાઇલ્સમાં સાઈઝ વાઇઝ 600×600 mm, 600×1200 mm અને 300×450 mm વગેરે અલગ અલગ કેટેગરીની ટાઇલ્સની પ્રોડક્ટ ઇમેજિસ મળશે. તા. 05 ડિસેમ્બર 2022 સુધીમા આ પેકેજ બુક કરાવનાર દરેક ગ્રાહકને 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે. ક્રિએટીવ ગ્રાફિકસ દ્વારા લોગો, કોન્ટેકટ, ડિટેઇલ્સ સાથેની હાઈ ક્વોલિટીની ઇમેજિસ બનાવી આપવામાં આવશે. જેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માર્કેટિંગને મજબૂત બનાવી શકાય છે.

આ પેકેજ ખાસ તો શો રૂમ તથા એક્સપોર્ટ કરતા લોકો માટે બનાવવામાં આવ્યું છે. જેથી તેઓ સોશિયલ મીડિયામાં પોતાનો બિઝનેશ પ્રોફેશનલી પ્રમોટ કરી શકે.

ઉપરાંત તમે પોતાની ટાઇલ્સની ડિઝાઇન આ પ્રોડક્ટ પોસ્ટમાં ઇચ્છતા હોય તો તે પણ અલગ ચાર્જથી આકર્ષક રીતે કરી આપવામાં આવશે.

ડેમો ડિઝાઇન જોવા તથા વધુ વિગતો માટે મો.નં. 8980717289 ઉપર વોટ્સએપમાં સંપર્ક કરવો.