મોરબી નિવાસી ભાવેશભાઈ ભીંડી, તેઓના પત્ની અને પુત્ર-પુત્રીનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી ભાવેશભાઈ મનસુખભાઈ ભીંડી (ઉં.વ. 45) તેઓના પત્ની મીતાબેન ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 40), પુત્રી ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 13) અને પુત્ર નિસર્ગ ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 8)નું તારીખ 31-10-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતોનું બેસણું તારીખ 4-11-2022 ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન, ગોલ્ડન માર્કેટ, દરબારગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text