વાંકાનેર દોશી કોલેજના બે કેડેટની એનસીસી નેશનલ કેમ્પ માટે પસંદગી

- text


વાંકાનેર : દોશી કોલેજ વાંકાનેરમાં ચાલી રહેલા એનસીસીમાંથી ધરોડીયા આશિષ જયેશભાઈ અને બાદી અઝીમ મોહમ્મદ ઈદરીશભાઈનું નેશનલ કેમ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત ઉત્તરાખંડમાં પસંદગી થઈ છે. બન્ને કેડેટની સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, એન.સી.સી.ના ઓફિસર સહીત દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

- text

- text