મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરેજાની ઉપસ્થિતિમાં યોજાઇ વીજ સમિક્ષા બેઠક

- text


મોરબી : મોરબી વર્તુળ કચેરી ખાતે વીજ સમિક્ષા બેઠકનું આયોજન મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં હાજર પ્રતિનિધિઓ દ્વારા તેમના વિસ્તારને લગતી રજૂઆતો કરવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખના પ્રતિનિધિ જીજ્ઞેશભાઈ કૈલા મોરબી તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખ તેમજ સદસ્યો, મોરબી નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ તેમજ સદસ્યો, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ, નીગમિત કચેરીમાંથી પધારેલ ફાયનાન્સ મેનેજર કે.એસ.મલકાન તથા મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.આર. વડાવિયા ઉપસ્થિત રહ્યા હતા.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text