29 ઓગસ્ટ : જાણો.. વાંકાનેર માર્કેટીંગ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી કાળા તલની આવક : બાજરાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

વાંકાનેર : વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજે તા.29 ઓગસ્ટના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી કાળા તલની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરો ટુકડાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ઘઉંની 130 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.430 અને ઊંચો ભાવ રૂ.480, ઘઉં ટુકડાની 120 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.425 અને ઊંચો ભાવ રૂ.476,જુવારની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.723 અને ઊંચો ભાવ રૂ.741,તલની 52 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2340 અને ઊંચો ભાવ રૂ.2431, બાજરોની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.401 અને ઊંચો ભાવ રૂ.430,એરંડાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1400 અને ઊંચો ભાવ રૂ.1419,કપાસની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1750 અને ઊંચો ભાવ રૂ.3001,મેથીની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.951 અને ઊંચો ભાવ રૂ.1060 રહ્યો હતો.

- text

વધુમાં,કાળા તલની 0.5 ક્વિન્ટલ આવક જેનો ઊંચો ભાવ રૂ.2600,ચણાની 23 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.740 અને ઊંચો ભાવ રૂ.860, વરિયાળીની 11 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2500 અને ઊંચો ભાવ રૂ.2605,રાય/રાયડોની 25 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.970 અને ઊંચો ભાવ રૂ.1113,ધાણાની 1 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1550 અને ઊંચો ભાવ રૂ.2120,જીરુંની 75 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.3800 અને ઊંચો ભાવ રૂ.4565,ઈસબગુલની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2955 અને ઊંચો ભાવ રૂ.2980 રહ્યો હતો.

- text