રૂષભકુમાર દિનેશભાઈ ગઢવીનું અવસાન, શનિવારે બેસણું

- text


મોરબી : રૂષભકુમાર દિનેશભાઈ ગઢવી તે દિનેશભાઇ જીતુદાન ગઢવી(નિવૃત પોલીસ કોન્સ્ટેબલ)(98255 48420)ના પુત્ર, અચળદાન નારણસંગ અને નવલદાન નારંગસંગ ના પૌત્ર તેમજ પ્રફુલભાઈ સમરતદાન(98250 58045), કમલેશભાઈ જીતુદાન અને ગીરીશદાન અચળદાનના ભત્રીજાનું તા. 25-08-22 ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. 27-08-22 ને શનિવાર ના રોજ સાંજે 4 થી 6 કલાકે રચના હોલ, રચના સોસાયટી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે રાખેલ છે

- text

- text