જન્માષ્ટમી સ્પે. ઓફર : R² કાર ડિટેઈલિંગ સ્ટુડયોમાં સિરામિક કોટિંગ, PPF ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ

 

પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ, કાર રેપિંગ, કાર ટોપ રેપિંગ કાર વોશિંગ, ડીપ ક્લિનિંગ, હેડ લાઈટ બફિંગ સહિતની સર્વિસ પણ ઉપલબ્ધ : ઓફર તમામ સર્વિસ ઉપર લાગુ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારના શોખીન મોરબીવાસીઓને શ્રેષ્ઠ સર્વિસ માટે હવે રાજકોટનો ધક્કો ખાવાની જરૂર નથી. કારણકે મોરબીમાં R² કાર ડિટેઇલિંગ સ્ટુડિયો કાર્યરત થયો છે. જ્યાં ખાસ સિરામિક કોટિંગ અને પીપીએફ વડે કારને સુરક્ષિત અને આકર્ષિત બનાવી શકાય છે. અહીંની તમામ સર્વિસ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો આજે જ પધારો અને આપની પસંદ મુજબની સર્વિસ મેળવો.

મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ હોસ્પિટલની બાજુમાં R² કાર ડિટેઇલિંગ સ્ટુડિયો આવેલ છે. અહીં સિરામિક કોટિંગ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ, કાર રેપિંગ, કાર વોશિંગ, ડીપ ક્લિનિંગ, હેડ લાઈટ બફિંગ સહિતની સર્વિસ આપવામાં આવે છે.

એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે
BOOK NOW
રવિ પટેલ 📞 86909 15260
રાજ પટેલ 📞 9662667742

ઇન્સ્ટાગ્રામ
https://instagram.com/r2_detailng_studio?igshid=YmMyMTA2M2Y=

ગૂગલ મેપ
https://maps.app.goo.gl/UH25LsX1UCLwKigT6