ઉમા હોલમાં સી. મનસુખલાલ જવેલર્સના એક્ઝિબિશનનો આજે છેલ્લો દિવસ : જવેલરીનું અદભૂત કલેક્શન

 

બે દિવસના એક્ઝિબિશનને મોરબીવાસીઓનો ભવ્ય પ્રતિસાદ, જો તમે મુલાકાત લેવામાં બાકી રહી ગયા હોય તો જલ્દી કરો અને અત્યારે જ પધારો

જડાઉ, લાઈટવેઇટ રિયલ પોલકી, હેરિટેજ, પ્રીમિયમ એન્ટિક અને 18 કેરેટ રોઝ ગોલ્ડ જવેલરીનું અદ્દભૂત કલેકશન

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને ગોલ્ડન જવેલરીનું અદ્વિતીય કલેક્શન ઘરઆંગણે જ મળી રહે તેવા આશયથી સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)નું ભવ્ય એક્ઝિબિશન ઉમા હોલ ખાતે યોજાઇ રહ્યું છે. જેનો આજે છેલ્લો દિવસ છે. જો આ એક્ઝિબિશનની મુલાકાત લેવામાં તમે બાકી રહ્યા હોય તો અત્યારે જ પધારો.

https://fb.watch/eS_Va8ztaz/

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલા ઉમા હોલ ખાતે તા.13 અને 14 ઓગસ્ટ એમ બે દિવસ માટે સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડી વાળા) સુરતમાં ખૂબ પ્રખ્યાત છે. જે 5-6 નીલકંઠ હાઇટ્સ, સરગમ શોપિંગ સેન્ટર સામે, પારલે પોઇન્ટ, સુરત ખાતે કાર્યરત છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળી રહ્યો છે.

આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓ માટે ખાસ બ્રાઇડલ વેડિંગ જવેલરી તેમજ જડાઉ, લાઈટવેઇટ રિયલ પોલકી, હેરિટેજ, પ્રીમિયમ એન્ટિક અને 18 કેરેટ રોઝ ગોલ્ડ જવેલરીનું કલેકશન મુકવામાં આવ્યું છે. એક્ઝિબિશનનો સમય સવારે 11 થી રાત્રે 8 સુધીનો રાખવામાં આવ્યો છે.

આજે આ એક્ઝિબિશનનો છેલ્લો દિવસ હોય જરૂરથી પધારો.

વધુ વિગત માટે મો.નં.9512224021નો સંપર્ક કરવો.