વાંકાનેરમાં અડધો ઇંચ, મોરબી, ટંકારા અને હળવદમાં છૂટો છવાયો વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણની વચ્ચે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં વાંકાનેરમાં 11 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ટંકારામાં 4મિમી, હળવદમાં 2 મિમી અને મોરબીમાં 1 મિમી વરસાદ નોંધાયો હતો.

- text

- text