ટંકારા 108ની ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ 

- text


ટંકારા: ટંકારા તાલુકામાં કોઈપણ દર્દીઓને જરૂરી સમયે સેવા આપતી 108ની ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

આ તકે પાઈલોટ જન્મેસભાઈ અને કેપ્ટન પ્રકાશભાઈને ઈટીએમ ડો. રૂબિયાબેને રાખડી બાંધી મોં મીઠુ કરાવી ભાઈઓને રક્ષાના આશિર્વાદ આપ્યા હતા.

- text

- text